ભારતમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે ચાલુ વર્ષે ભારતમાં ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે. દેશમાં આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર વચ્ચેના સમયગાળામાં 868.6 મીમીના લાંબા ગાળાના સરેરાશ 102 ટકા વરસાદની આગાહી કરી છે. જોકે આ આગાહીમાં પાંચ ટકાનો તફાવત જોવા મળી શકે છે. આમ દેશમાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન લાંબા ગાળાની સરેરાશના 96-104 ટકા વરસાદ આવી શકે છે. 12 જાન્યુઆરી 2024એ પણ કરેલી આગાહીમાં સ્કાયમેટે સામાન્ય...
0 Comments
0 Shares