હેપેટાઇટિસ B અને Cના કેસોના મામલામાં ભારત વિશ્વમાં બીજા ક્રમે
ભારતમાં હેપેટાઈટીસ બી અને સીના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. 2022માં ભારત હેપેટાઈટીસ-બી અને સીના કેસોના સંદર્ભમાં ચીન પછી બીજા ક્રમે રહ્યું હતું. દેશોમાં 35 મિલિયન કેસ કેસ નોંધાયા હતાં, એમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ના અહેવાલમાં જણાવાયું હતું.
હેપેટાઇટિસ લીવરમાં સોજાની બિમારી છે. તેનાથી આરોગ્યની વિવિધ સમસ્યા ઊભી થઈ શકે છે અને તે જીવલેણ પણ બની શકે છે.
મંગળવારે જારી...
0 Comments
0 Shares