કેન્ટન દેરાસર ખાતે રાજા ચાર્લ્સ III અને કેટ મિડલટન માટે પ્રાર્થનાનું આયોજન કરાયું
કેન્ટન દેરાસર ખાતે રાજા ચાર્લ્સ III અને પ્રિન્સેસ ઑફ વેલ્સ, કેટ મિડલટન સાજા થઇ જાય તે માટે પ્રભુ ભક્તિ અને પ્રાર્થનાના કાર્યક્રમનું સુંદર આયોજન તા. 5 એપ્રિલના રોજ સાંજની આરતી પછી 7.30 થી 9 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું.
આ પ્રંસંગે હેરોના મેયર કાઉન્સિલર શ્રી રામજીભાઇ રામજી ચૌહાણ અને
શક્તિ સેન્ટરના સ્થાપક પ. પૂ. શ્રી રાજ રાજેશ્વર ગુરુજી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કિંગ ચાર્લ્સ III અને પ્રિન્સેસ ઑફ...
0 Комментарии
0 Shares