Nenhum resultado para exibir

  • ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ રાજકોટ બેઠકથી ઉમેદવારીપત્ર ભર્યું
    વિવાદાસ્પદ ટિપ્પણી બદલ રાજપૂતોના વિરોધ વચ્ચે કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાએ 16 એપ્રિલે રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું. રૂપાલાની સાથે ભાજપના રાજ્યસભાના સભ્ય અને વાંકાનેરના પૂર્વ રાજવી કેસરીદેવસિંહ ઝાલા સહિતના અનેક આગેવાનો હતાં. પરષોત્તમ રૂપાલાએ મંગળવારે રાજકોટ લોકસભા બેઠક માટે ભગવા પક્ષના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરતા પહેલા “દેશના હિતમાં”...
    0 Comentários 0 Compartilhamentos
  • રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલનઃ રૂપાલાના મુદ્દે ભાજપને 4 દિવસનું અલ્ટિમેટમ
    કેન્દ્રીય પ્રધાન અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની રાજા રજવાડા અંગેની અપમાનજનક ટીપ્પણીનો વિરોધ કરવા ક્ષત્રિય સમાજે રાજકોટમાં રવિવારે વિશાળ મહાસંમેલન યોજ્યું હતું અને રૂપાલાની ઉમેદવારીને રદ કરવા માટે ભાજપને ચાર દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું. રાજકોટ નજીકના રતનપરમાં રામ મંદિરની સામેના મેદાનમાં યોજાયેલા “ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન”માં બોલતા ગુજરાતના ક્ષત્રિય...
    0 Comentários 0 Compartilhamentos

Nenhum resultado para exibir

Nenhum resultado para exibir

Nenhum resultado para exibir

Nenhum resultado para exibir