અમેઠીના લોકો ઇચ્છે છે કે હું તેમનું પ્રતિનિધિત્વ કરું: રોબર્ટ વાડ્રા
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાએ કહ્યું છે કે અમેઠીના લોકો ઇચ્છે છે કે તેઓ તેમનું પ્રતિનિધિત્વ કરે અને લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર બનવાનો નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવશે. રોબર્ટ વાડ્રાએ ઉત્તર પ્રદેશના પવિત્ર શહેર વૃંદાવનની મુલાકાત લીધી હતી અને ભગવાન બાંકે બિહારીના દર્શન કર્યા હતાં. તેમણે ઠાકુરજીની ‘શ્રૃંગાર આરતી’ના દર્શન કર્યા હતાં અને કહ્યું કે અયોધ્યા હોય...
0 Comments 0 Shares