ચૂંટણીના બીજા રાઉન્ડમાં 13 રાજ્યોની 89 લોકસભા બેઠકો પર આજે મતદાન
ભારતમાં લોકસભાની ચૂંટણીના બીજા રાઉન્ડમાં શુક્રવાર, 26 એપ્રિલે સવારથી 13 રાજ્યોની 89 બેઠકો પર મતદાનનો પ્રારંભ થયો હતો. બીજા તબક્કાની ચૂંટણીમાં કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર (તિરુવનંતપુરમ), ભાજપના તેજસ્વી સૂર્યા (કર્ણાટક), હેમા માલિની અને અરુણ ગોવિલ (બંને ઉત્તરપ્રદેશ), કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (વાયનાડ) અને શશિ થરૂર (તિરુવનંતપુરમ), કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન ડી. કે. શિવકુમારના ભાઈ ડીકે સુરેશ...
0 Comments
1 Shares