વડતાલધામમાં આકાર લઇ રહેલું ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ “અક્ષરભુવન”
મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનું કેન્દ્રસ્થળ વડતાલ ધામ ભારતીય સનાતન સંસ્કૃતિ અને પરંપરાને પોષણ આપતું તીર્થસ્થળ છે. જ્યાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજ અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવમાં લાખો શ્રદ્ધાળુઓની આસ્થા રહેલી છે. આ એક જ એવું સ્થળ છે જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વયં પોતાના હસ્તે આ દેવોને પ્રતિષ્ઠિત કર્યા છે અને પોતાનું દૈવત્વ આ મૂર્તિઓમાં પ્રસ્થાપિત કર્યું છે. આ મંદિરના નિર્માણમાં સ્વયં...
0 Comments
0 Shares