No results to show

  • ધૂમ્રપાન પર પ્રતિબંધની યોજનાઓ સામે પ્રતિકારનો સામનો કરતા ઋષિ સુનક
    વડા પ્રધાન ઋષિ સુનકને 15 વર્ષ અને તેથી ઓછી ઉંમરના કોઈપણ વ્યક્તિ માટે ધૂમ્રપાન પર અસરકારક રીતે પ્રતિબંધ મૂકતી પ્રસ્તાવિત યોજના અને નવા બિલ બાબતે વ્યાપક પ્રતિકારનો સામનો કરવો પડી રહ્યો છે. હાઉસ ઓફ કોમન્સમાં મંગળવારે મૂકાયેલા ટોબાકો એન્ડ વેપ્સ બિલ અંતર્ગત 1 જાન્યુઆરી, 2009 પછી જન્મેલ કોઈપણ વ્યક્તિને તમાકુના ઉત્પાદનો વેચી શકાશે નહિં. સુનક તેને ગુનો બનાવીને “ધૂમ્રપાન મુક્ત પેઢી” બનાવવા...
    0 Comments 0 Shares
  • બ્રિટનમાં 4 જુલાઈએ સંસદીય ચૂંટણીઓ: ઋષિ સુનક
    વડા પ્રધાન ઋષિ સુનકે યુકેમાં આગામી સામાન્ય ચૂંટણી તારીખ 4 જુલાઈના રોજ કરવાની જાહેરાત કરીને ચૂંટણી અંગેની તમામ ઉગ્ર અટકળોનો અંત આણ્યો હતો. સુનકે કોવિડ રોગચાળો, ફર્લો યોજના અને યુક્રેનમાં યુદ્ધની ચર્ચા કર્યા પછી જણાવ્યું હતું કે હવે પ્રશ્ન એ છે કે “તમે કોના પર વિશ્વાસ કરો છો?  બ્રિટન માટે તેના નેતાની પસંદગી કરવાનો સમય આવી ગયો છે. તો લેબર લીડર કેર સ્ટાર્મરે કહ્યું હતું કે...
    0 Comments 1 Shares
  • યુકેમાં પરિવારજનોને ફેમિલી વિઝા પર સ્પોન્સર કરવાનું વધુ મોંઘુ થયું
    યુકેમાં પોતાના પરિવારજનોને ફેમિલી વિઝા પર સ્પોન્સર કરવા ઈચ્છતા લોકો માટે જરૂરી લઘુતમ આવકની મર્યાદામાં તાજેતરમાં 55 ટકા જેટલો મોટો વધારો સરકારે કર્યો છે. યુકે સરકારના આ નિર્ણયથી ભારતીય સહિત અન્ય મૂળના બ્રિટિશ નાગરિકો તથા ઇમિગ્રન્ટ્સ માટે ફેમિલી વિઝા દ્વારા પોતાના પરિવારજનોને સ્પોન્સર કરવાનું મુશ્કેલ બનશે. ગત વર્ષે સરકાર દ્વારા જાહેર કરાયેલ પગારની મર્યાદામાં વધારો કરાયાને પગલે આ નિર્ણય લેવાયો...
    0 Comments 0 Shares

No results to show

No results to show

No results to show

No results to show