No results to show

  • ચૂંટણીમાં ભાજપની પહેલી જીત, સુરત બેઠક પર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા
    ગુજરાતના સુરત લોકસભા બેઠક પર અભૂતપૂર્વ ઘટનાક્રમે વચ્ચે સોમવારે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યાં હતા. આમ દેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપની આ પ્રથમ જીત હતી. ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 7 મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન શરૂ થાય તે પહેલા જ ભાજપને આ મોટી સફળતા મળી હતી. મુકેશ દલાલને ઇલેક્શન સર્ટિફિકેટ આપતા જિલ્લા કલેક્ટર કમ ચૂંટણી અધિકારી સૌરભ પારધીએ મીડિયાને જણાવ્યું હતું કે...
    0 Comments 0 Shares
  • ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાનનો પ્રારંભ
    ગુજરાત સહિતના 11 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં ત્રીજા રાઉન્ડની ચૂંટણીમાં 93 લોકસભા બેઠકો માટે મંગળવાર 7 મેએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલુ થયું હતું. મતદાન પહેલા ભાજપ અને વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ મતદારોને પોતાની તરફેણમાં રીઝવવામાં છેલ્લી ઘડી સુધી કોઈ કસર છોડી ન હતી અને એકબીજા પર ઉગ્ર પ્રહારો કર્યા હતાં. ત્રીજા રાઉન્ડની ચૂંટણીનું ભાજપ માટે વિશેષ મહત્ત્વ છે, કારણ કે 2019માં ભાજપે ગુજરાત,...
    0 Comments 0 Shares

No results to show

No results to show

No results to show

No results to show