Nessun risultato da mostrare

  • સલમાન ખાનના ઘરની બહાર ચાર રાઉન્ડ ફાયરિંગથી ચકચાર
    મુંબઈમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર રવિવારે વહેલી સવારે મોટરબાઈક પર આવેલા બે અજાણ્યા વ્યક્તિઓએ ચાર રાઉન્ડ ફાયરિંગ કરતાં ચકચાર મચી હતી. આ હુમલાને કારણે પોલીસે સલમાનના ઘરની આસપાસ સુરક્ષા કડક બનાવી હતી અને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં સલમાન ખાનને ઘણી ધમકીઓ મળી છે ત્યારે ફાયરિંગની આ ઘટના બની હતી. પોલીસે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર...
    0 Commenti 1 Shares
  • સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના કેસમાં ભૂજમાંથી 2ની ધરપકડ
    મુંબઈ પોલીસે અભિનેતા સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા બે શૂટર્સની ધરપકડ કરી હતી. મૂળ બિહારના વિકી સાહબ ગુપ્તા અને સાગર શ્રીજોગેન્દ્ર પાલ નામના આરોપીની ગઈકાલે સાંજે ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીઓ ભુજના એક મંદિરમાં છુપાયેલા હતાં. પોલીસે બાતમીને આધારે તેમની ધરપકડ કરી હતી. રવિવારે સવારે લગભગ 5 વાગે મોટરબાઈક પર આવેલા બે શખ્સોએ બાંદ્રાના ગેલેક્સી એપાર્ટમેન્ટની...
    0 Commenti 0 Shares

Nessun risultato da mostrare

Nessun risultato da mostrare

Nessun risultato da mostrare

Nessun risultato da mostrare