હીરામંડીની ચર્ચાઃ ગણિકા પર આધારિત સાત ફિલ્મો ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ
સંજય લીલા ભણસાલીની બહુચર્ચિત સીરિઝ ‘હીરામંડી’1 મેનાં રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાની છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સીરિઝમાં જૂના જમાનામાં વેશ્યાઓની સ્થિતિને દર્શાવવામાં આવી છે. જેમાં વેશ્યાવૃત્તિ અને રેડ લાઈટ એરિયાની વાસ્તવિકતાના જુદા જુદા પાસાઓને દર્શાવવામાં આવ્યા છે. આવા સંવેદનશીલ વિષય પર અગાઉ પણ ઘણી ફિલ્મો બનાવવામાં આવી છે અને દર્શકોએ તેની પ્રશંસા કરી હતી. ડિજિટલ પ્લેટફોર્મ પર...
0 Comments 0 Shares