બ્રિટનમાં 4 જુલાઈએ સંસદીય ચૂંટણીઓ: ઋષિ સુનક
વડા પ્રધાન ઋષિ સુનકે યુકેમાં આગામી સામાન્ય ચૂંટણી તારીખ 4 જુલાઈના રોજ કરવાની જાહેરાત કરીને ચૂંટણી અંગેની તમામ ઉગ્ર અટકળોનો અંત આણ્યો હતો. સુનકે કોવિડ રોગચાળો, ફર્લો યોજના અને યુક્રેનમાં યુદ્ધની ચર્ચા કર્યા પછી જણાવ્યું હતું કે હવે પ્રશ્ન એ છે કે “તમે કોના પર વિશ્વાસ કરો છો? બ્રિટન માટે તેના નેતાની પસંદગી કરવાનો સમય આવી ગયો છે. તો લેબર લીડર કેર સ્ટાર્મરે કહ્યું હતું કે...
0 Comments
0 Shares