No results to show

  • આણંદની મેગારેલીમાં ‘વોટ જેહાદ’ના મુદ્દે મોદીના કોંગ્રેસ પર પ્રહારો
    ગુજરાતમાં સાત મેએ યોજાનારી લોકસભાની 25 બેઠકો માટે ચૂંટણી પ્રચાર કરવા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, પહેલી મેએ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં અને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં બે ચૂંટણી રેલીઓને સંબોધિત કરી હતી. ગુરુવારે મોદીએ આણંદમાં ચૂંટણી સભા યોજી હતી. આણંદ અને ખેડા લોકસભા બેઠકો માટે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં મધ્ય ગુજરાતના આણંદ શહેરમાં મેગા ચૂંટણી રેલીને સંબોધતા મોદીએ જણાવ્યું...
    0 Comments 0 Shares
  • ઓવરસીઝ ફ્રેન્ડ ઓફ બીજેપી દ્વારા અમેરિકામાં નરેન્દ્ર મોદીના સમર્થનમાં કાર્યક્રમો યોજાયા
    અમેરિકામાં ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી (OFBJP)ના પ્રેસિડેન્ટ ડો. અદાપા પ્રસાદના નેતૃત્ત્વમાં 14 એપ્રિલના રોજ ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર ખાતે મોદી કા પરિવાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દેશના અન્ય શહેરોમાં પણ ભાજપના સમર્થનમાં આવી રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું.ન્યૂયોર્કના કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં સેંકડો લોકો એકત્ર થયા હતા અને એવો સંદેશો...
    0 Comments 0 Shares
  • ગાંધીનગર બેઠક પરથી અમિત શાહે ઉમેદવારીપત્ર ભર્યું
    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવાર, 19 એપ્રિલે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે બપોરે 12:39 વાગ્યે ‘વિજય મુહૂર્ત’ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. આ સમયે તેની તેમની સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ હતાં. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે. આ પ્રસંગે અમિત શાહે ગુજરાતમાં બૂથ કાર્યકર્તા (કાર્યકર)થી સંસદ સભ્ય સુધીની...
    0 Comments 0 Shares
  • રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલનઃ રૂપાલાના મુદ્દે ભાજપને 4 દિવસનું અલ્ટિમેટમ
    કેન્દ્રીય પ્રધાન અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની રાજા રજવાડા અંગેની અપમાનજનક ટીપ્પણીનો વિરોધ કરવા ક્ષત્રિય સમાજે રાજકોટમાં રવિવારે વિશાળ મહાસંમેલન યોજ્યું હતું અને રૂપાલાની ઉમેદવારીને રદ કરવા માટે ભાજપને ચાર દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું. રાજકોટ નજીકના રતનપરમાં રામ મંદિરની સામેના મેદાનમાં યોજાયેલા “ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન”માં બોલતા ગુજરાતના ક્ષત્રિય...
    0 Comments 0 Shares

No results to show

No results to show

No results to show

No results to show