No results to show

  • USમાં ભારતીય વિદ્યાર્થીઓના અપમૃત્યુ રોકવા પગલાં લેવા અનુરોધ
    ચાલુ વર્ષે અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓની મોતની સંખ્યામાં ચિંતાજનક વધારા વચ્ચે ફાઉન્ડેશન ફોર ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝ (FIIDS)એ યુએસ સરકારની વિવિધ એજન્સીઓ, યુનિવર્સિટીઓ અને વિદ્યાર્થી સંગઠનોને આ કિસ્સાને રોકવા માટે પગલાં લેવાનો અનુરોધ કર્યો હતો. FIIDSએ અમેરિકન સત્તાવાળાઓને સુરક્ષાને લગતા શિક્ષણમાં વધારો કરવા, સર્ચ અને બચાવની કામગીરીમાં સુધારો કરવા તથા તેને ઝડપી બનાવવા,...
    0 Comments 0 Shares
  • અમેરિકામાં પોલીસ ફાયરિંગમાં ભારતીય મૂળના વ્યક્તિનું મોત
    અમેરિકાના સેન એન્ટોનિયોમાં પોલીસના ફાયરિંગના ભારતીય મૂળના એક વ્યક્તિનું મોત થયું હતું. હુમલાના કેસના સંબંધમાં પોલીસે તેને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીએ બે પોલીસ અધિકારીઓ પર તેનું વાહન ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. સચિન સાહૂને 21 એપ્રિલે પોલીસ અધિકારી ટાયલર ટર્નરે  ગોળી માર્યા બાદ તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. સાહૂ મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે તે અમેરિકન...
    0 Comments 0 Shares
  • ઓવરસીઝ ફ્રેન્ડ ઓફ બીજેપી દ્વારા અમેરિકામાં નરેન્દ્ર મોદીના સમર્થનમાં કાર્યક્રમો યોજાયા
    અમેરિકામાં ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી (OFBJP)ના પ્રેસિડેન્ટ ડો. અદાપા પ્રસાદના નેતૃત્ત્વમાં 14 એપ્રિલના રોજ ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર ખાતે મોદી કા પરિવાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દેશના અન્ય શહેરોમાં પણ ભાજપના સમર્થનમાં આવી રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું.ન્યૂયોર્કના કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં સેંકડો લોકો એકત્ર થયા હતા અને એવો સંદેશો...
    0 Comments 0 Shares
  • પ્રિન્સ હેરી હવે અમેરિકાના અધિકૃત નિવાસી
    બ્રિટિશ રાજવી પરિવારના પ્રિન્સ હેરીએ 2019માં સ્થાયી ટ્રાવેલ ઓર્ગેનાઇઝેશન- ટ્રાવેલિસ્ટમાં રજૂ કરેલા ડોક્યુમેન્ટસ મુજબ, તેમણે ઔપચારિક રીતે તેમની બ્રિટિશ રેસિડેન્સીનો ત્યાગ કરીને અમેરિકા પોતાનું નવું ઘર હોવાનું જાહેર કર્યું હતું. કેટ મિડલટને પોતાને કેન્સર હોવાનું જાહેર કર્યા પછી 39 વર્ષીય ડ્યૂક ઓફ સસેક્સે પ્રથમવાર જાહેર ટિપ્પણી કરી હતી. ડોક્યુમેન્ટ્સના આધારે ડેઇલી મેઇલના રીપોર્ટમાં જણાવવામાં...
    0 Comments 0 Shares
  • ભારતને UNSCમાં કાયમી સભ્યપદ માટે એલન મસ્ક અને અમેરિકાનું સમર્થન
    યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (UNSC)માં ભારતને કાયમી સભ્યપદ આપવાનો મુદ્દો તાજેતરમાં ફરીથી ઊઠ્યો હતો. ટેસ્લાના વડા એલન મસ્ક અને અમેરિકાએ યુએનમાં સુધારા માટે સમર્થનની રજૂઆત કરી છે, આ માહિતી અમેરિકી વિદેશ વિભાગના નાયબ પ્રવક્તા વેદાંત પટેલે આપી હતી. તેમણે UNSCમાં એલન મસ્કના નિવેદન અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, પ્રેસિડેન્ટ જો બાઇડેને યુએન એસેમ્બલીમાં પોતાની ટિપ્પણીમાં પ્રથમ આ...
    0 Comments 0 Shares
  • યુએસ કોંગ્રેસમાં હિન્દુ મંદિરો પર હુમલા અને હિન્દુફોબિયાને વખોડતો કરતો ઠરાવ રજૂ કરાયો
    અમેરિકામાં હિન્દુઓ અને હિન્દુ ધર્મના યોગદાનની ખુશીમાં, એક પ્રતિષ્ઠિત ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેને હિન્દુફોબિયા, હિન્દુ વિરોધી ધર્માંધતા, તિરસ્કાર અને અસહિષ્ણુતાને વખોડતો ઠરાવ હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્ઝમાં રજૂ કર્યો હતો.કોંગ્રેસમેન શ્રી થાનેદાર દ્વારા બુધવારે રજૂ કરાયેલ આ ઠરાવને હાઉસ કમિટી ઓન ઓવરસાઇટ એન્ડ એકાઉન્ટેબિલિટીને મોકલવામાં આવ્યો છે. આ ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકામાં હિન્દુઓનું...
    0 Comments 0 Shares

No results to show

No results to show

No results to show

No results to show